Question
કિંમત શોધો $: (i)\  2^6 \ (ii) \ 3^5$

Answer

$(i) \ 64 \ (ii)\  243$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $z = 10$ હોય, તો $z^3 - 3 (z - 10)$ ની કિંમત શોધો $:$
એમીના રૂ $275$ માં એક પુસ્તક ખરીદે છે અને $15\%$ નુકસાન વેઠી વેચે છે, તો તેણે તે પુસ્તક કેટલામાં રૂપિયામાં વેચ્યું હશે ?
સમાંતરબાજ ચતુષ્કોણ $\text{ABCD}$ માં $\text{BC} = 7.5$ સેમી અને $\text{CD} = 10$ સેમી છે. જો વેધ $\text{AN} = 8$ સેમી હોય, તો વેધ $\text{CM}$ રેખાખંડ નું માપ શોધો.
સંગતતા $\text{PQR} \leftrightarrow \text{XYZ}$ માટે $Δ\text{PQR} \cong Δ\text{XYZ}$ છે, તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ અંગો જણાવો $:$
પૂર્ણાંકોના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો :
$(-61) \times 102$
પંચથી કાણા પાડેલ આકૃતિઓની નકલ કરો અને તેની સંમિતિની અક્ષ શોધો.:
સરવાળો શોધો $(-910) + 2215$
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $\frac{1}{3}$ અને $(\frac{-1}{9})$
પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો $: (1) \frac{-16}{24}$    $(2) \frac{-27}{36}$
નીચેના ત્રિકોણ કઈ શરતને એકરૂપ છે તે લખો: