MCQ
કોઈ એક સમલંબ ચતુષ્કોણ ABCD માટે $\overline{AB}\parallel \overline{CD}$ તથા $\overline{BC}\bot\overline{CD}$ હોય તથા જો $m\angle ADB=\theta,BC=p$ તથા $CD=q$ હોય, તો $AB=.......$
  • $\frac{\left(p^2+q^2\right)\sin\theta}{p\cos\theta+q\sin\theta}$
  • B
    $\frac{p^2+q^2\cos\theta}{p\cos\theta+q\sin\theta}$
  • C
    $\frac{p^2+q^2}{p^2\cos\theta+q^2\sin\theta}$
  • D
    $\frac{\left(p^2+q^2\right)\sin\theta}{(p\cos\theta+q\sin\theta)^2}$

Answer

Correct option: A.
$\frac{\left(p^2+q^2\right)\sin\theta}{p\cos\theta+q\sin\theta}$
A

સમલંબ ચતુષ્કોણ $ABCD$ માટે, $\overline{AB}\parallel\overline{CD}$ તેમજ $\overline{BC}\bot\overline{CD}$ આપેલ હોવાથી, આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટકોણ $\triangle BDC$ રચાશે. જ્યાં $m\angle BDC=\alpha$

$\therefore BD^2=BC^2+CD^2=p^2+q^2 .......................(1)$

અને $\cos\alpha=\frac{CD}{BD}=\frac{q}{\sqrt{p^2+q^2}}......... ........(2)$ તેમજ $\sin\alpha=\frac{BC}{BD}=\frac{p}{\sqrt{p^2+q^2}}..........................(3)$

વળી, $\triangle ABD$ માટે, $\sin $ સુત્રનો ઉપયોગ કરતા,

$\frac{AB}{\sin\theta}=\frac{BD}{\sin A}$ મળે.

$\therefore \frac{AB}{\sin\theta}=\frac{\sqrt{p^2+q^2}}{\sin(\pi-(\theta+\alpha))} \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ ((1)$ પરથી)

$\frac{AB}{\sin\theta}= \frac{\sqrt{p^2+q^2}}{\sin\theta\cos\alpha+\cos\theta\sin\alpha}$

$\therefore AB= \frac{\sqrt{p^2+q^2}\sin\theta}{\sin\theta\left(\frac{q}{\sqrt{p^2+q^2}}\right)+\cos\theta \left(\frac{p}{\sqrt{p^2+q^2}}\right)}\ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ ((2),(3)$ પરથી

$\therefore AB = \frac{(p^2+q^2)\sin\theta}{p\cos\theta+q\sin\theta}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $A (-1,1), B (3,4)$ અને $C (2,0)$ આપેલ ત્રણ બિંદુઓ છે. રેખા $y = mx , m > 0$ એ રેખાઓ $AC$ અને $BC$ ને અનુક્રમે બિંદુઓ $P$ અને $Q$ માં છેદે છે. ધારો કે $A _{1}$ અને $A _{2}$ એ અનુક્રમે $\Delta ABC$ તથા $\Delta PQC$ નાં ક્ષેત્રફળ છે, જ્યાં$A _{1}=3 A _{2},$ તો $m$ નું મૂલ્ય ...... છે.
જો $|z|\, = 1$ અને $\omega = \frac{{z - 1}}{{z + 1}}$ (કે જ્યાં $z \ne - 1)$, તો ${\mathop{\rm Re}\nolimits} (\omega )$= . . .
રેખાઓ $3x + y + 4 = 0$ , $3x + 4y -15 = 0$ અને $24x -7y = 3$ થી ..............ત્રિકોણ બને 
જો $a\,{\cos ^3}\alpha + 3a\,\cos \alpha \,{\sin ^2}\alpha = m$ અને $a\,{\sin ^3}\alpha + 3a\,{\cos ^2}\alpha \sin \alpha = n,$ તો ${(m + n)^{2/3}} + {(m - n)^{2/3}}  = . . .$
$\tan A + \cot (180^\circ + A) + \cot (90^\circ + A) + \cot (360^\circ - A)$
જો સમીકરણ $a| z |^{2}+\overline{\bar{\alpha} z +\alpha \overline{ z }}+ d =0$ એ વર્તુળ દર્શાવે છે કે જ્યાં  $a,d$ એ વાસ્તવિક અચળાંક છે તો આપેલ પૈકી કઈ શરત સત્ય છે ?
જો $10$ અવલોકનોની એક શ્રેણીના અવલોકનોના વર્ગોનો સરવાળો $410$ છે અને વિચરણ $25$ હોય, તો માહિતિનો મધ્યક $............$ થાય.
$\cot(\theta-\alpha),3\cot\theta,\cot(\theta+\alpha)$ સમાંતર શ્રેણીમાં છે. $\theta$ $\neq$  $\frac{n\pi}{2},n\in Z$ તો $\sin\theta.cosec\alpha=.......$
$f(x)$ એ દ્વિઘાત બહુપદી છે. જો $f(1) = f(-1)$ અને $a, b, c$ સમાંતર શ્રેણી બનાવે તો $f'(a), f'(b) ,f'(c)$ પણ..... શ્રેણી બનાવે.
$^{15}C_0^2{ - ^{15}}C_1^2{ + ^{15}}C_2^2 - ....{ - ^{15}}C_{15}^2$ = . . .