Question
કોણ પૂછી શકે?
મારી લખોટી ક્યાં ગઈ?

Answer

છોકરાઓ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાચું વાક્ય લખોઃ
ત્રસત્રવાત્રરે ત્રવત્રહેત્રલા ત્રઊત્રઠો.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
સાચું હોય તો 'ચરર્ર... ચરર્ર'  લખો, ખોટું હોય તો 'અરરર... અરરર...' લખો :
છોકરાએ દંડાથી હવામાં ઉછાળેલી ગિલ્લી લીલી થઈ ગઈ.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
'અમૃતકાકાનો પર્વત' ફકરો વાંચી મને ઓળખી કાઢો અને નામ લખો :
હું દૂધ વેચું છું.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
વાનગીઓને નું સાચું નામ કૌંસમાંથી શોધીને લખો:
(ખીચડી, દાળ, માખણ)
Image
પ્રશ્નમાંથી ઉત્તર શોધી ઉત્તર પર ચોકડી કરો:
ભારત દેશ એશિયા કયા ખંડમાં આવેલો છે?
વાનગી કેવી લાગે? લાગુ ન પડતા શબ્દો છેકી નાખો:
પાઉભાજી તીખી / મીઠી / ખાટી લાગે.
આવું બોલનાર કયા ઘરમાં રહે છે તે લખો:
ખૂબ પવન ફુંકાય ત્યારે મારું ઘર ઝોલાં ખાય છે.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
વાક્યોને વાર્તા મુજબનો ક્રમ આપો :
વાંદરા ઝાડ પર કૂદાકૂદ અને હૂપાછૂપ કરતા હતા.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
પ્રશ્નમાંથી ઉત્તર શોધી ઉત્તર પર ચોકડી કરો:
તારા પપ્પાનું નવીનચંદ્ર નામ શું છે?‾
સાચું હોય તેને ગપ્પુ બનાવો અને ગપ્પુ હોય તેને સાચું વાક્ય બનાવી લખો :
વરસાદમાં નાહવાનો કંટાળો આવે છે.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾