Question
‘કુસુમનું કઠણ તપ’ પાઠના લેખકનું નામ જણાવો.

Answer

‘કુસુમનું કઠણ તપ’ પાઠના લેખકનું નામ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free