Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiહાથ મેળવીએ (પદ્ય)2 Marks
Question
કવિના મતે આપણા હાથમાં શું શું છે ?
✓
Answer
કવિના મતે આપણા હાથમાં ધન હોય, સત્તા હોય કે કીર્તિ હોય -પણ ધારો કે આમાનું કશું ન હોય એવા ખાલી હાથમાં પણ ઉષ્મા અને થડકો તો હોય છે જ માટે આપણો હાથ ખાલી હોતો નથી એમ કવિ જણાવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.