MCQ
કયું પ્રાણી બચ્ચાંને જન્મ આપે છે ?
  • A
    મોર
  • સસલું
  • C
    અજગર
  • D
    મગર

Answer

Correct option: B.
સસલું
સસલું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુલાબ ____ પર ઊગતું ફૂલ છે .
ગુરુદ્વારામાં ‘સાથે રસોઈ કરવી અને જમવું' તેને શું કહેવામાં આવે છે?
ગલગોટાના ફૂલની વનસ્પતિને કયા પ્રકારની વનસ્પતિ કહે છે?
નીચેનામાંથી ક્યો તહેવાર ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે ?
રિયા વાપી જવા કયા રેલવે સ્ટેશન પર પહોંચી ?
રિયા અને તેના ભાઈઓએ જંપોર બીચ પર નીચેની ક્રિયાઓ કરી $:$
$(૧)$ હોડીમાં મુસાફરી કરી.
$(૨)$ દરિયાકિનારે બેસી નાસ્તો કર્યો.
$(૩)$ રેતીમાં ઘર બનાવ્યાં.
$(૪)$ ઘોડા અને ઊંટ પર સવારી કરી.
ઉપરની ચાર ક્રિયાઓને પહેલા કરી હોય તેને $(૧)$ ક્રમ આપી ક્રમમાં લખો.
કરણમ્ મલ્લેશ્વરીએ કેટલાં વર્ષે વજન ઊંચકવાની શરૂઆત કરી હતી ?
રિયાએ પોતાના થેલામાં શું શોધીને મૂક્યું ?
ટ્રેન પહેલાં ___સમયે વાપી પહોંચવાની હતી
રિતુ કોનાથી ડરીને મીનાના ઘરે જવાની ના પાડે છે ?