Question
કયું સ્થાપત્ય દિલ્લી સ્થાપત્યનું છે $?$ 

Answer

કુતુબમિનાર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે $?$
વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા જેટલું છે $?$
રણપ્રદેશમાં બારીક માટીકણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને શું કહે છે $?$
ભારતમાં ઈ. સ. $1901$ માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી $?$
કોના મૃત્યુ બાદ શીખ સરદાર બંદાબહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો?
કેરલમાં બોલાતી મુખ્ય ભાષા કઈ છે $?$
રઝિયા સુલતાનાના અવસાન પછી અમીરોએ કોને દિલ્લી સલ્તનતની ગાદીએ બેસાડ્યો $?$
કયા સંચાર$-$માધ્યમ દ્વારા કૃષિક્ષેત્રની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે $? $
કઈ કઈ વિમુક્ત જાતિઓ જુદી જુદી અંગ$-$કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતી હતી $?$
ગુજરાતમાં વિધાનસભાનું ભવન ક્યાં આવેલું છે?