MCQ
${\left( {2x - \frac{1}{{2{x^2}}}} \right)^{12}}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
  • A
    $-7930$
  • B
    $-495$
  • C
    $495$
  • $7920$

Answer

Correct option: D.
$7920$
d
(d) We have ${(x)^{12 - r}}{\left( {\frac{1}{{{x^2}}}} \right)^r} = {x^0}\,\, \Rightarrow {x^{12 - 3r}} = {x^0} \Rightarrow r = 4$

Hence the required term is $^{12}{C_4}{2^8}{\left( { - \frac{1}{2}} \right)^4} = 7920$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$1$ થી $9999$ સુધીની સંખ્યાઓમાં $2$ કેટલી વખત આવે $?$
$\theta$ ની કઈ વાસ્તવિક કિમતો માટે સમીકરણ  $\frac{{1 + i\,\cos \theta }}{{1 - 2i\cos \theta }}$ ની કિમત વાસ્તવિક કિમત થાય  $\left( {n \in I} \right)$ 
$\left( {\begin{array}{*{20}{c}}{20}\\0\end{array}} \right) - \left( {\begin{array}{*{20}{c}}{20}\\1\end{array}} \right)$$+$$\left( {\begin{array}{*{20}{c}}{20}\\2\end{array}} \right) - \left( {\begin{array}{*{20}{c}}{20}\\3\end{array}} \right)$$+…..-……+$$\left( {\begin{array}{*{20}{c}}{20}\\{10}\end{array}} \right)$ નો સરવાળો. 
વિધાર્થીના પાંચ પરીક્ષાના માર્કસ આ મુજબ છે  : $45, 54, 41, 57, 43$. જો તેની છઠ્ઠી પરીક્ષાના માર્ક ખબર નથી  જો છ પરીક્ષાના માર્કસનો મધ્યક $48$  હોય તો છ પરીક્ષાના માર્કસનું પ્રમાણિત વિચલન મેળવો.
ઉપવલય કે જેની અક્ષો યામાક્ષોની અક્ષો હોય તથા જે બિંદુ $(-3,1) $ માંથી પસાર થાય અને ઉત્કેન્દ્રતા $\sqrt {\frac{2}{5}} $ હોય તેવા ઉપવલયનું સમીકરણ મેળવો.
જો એક સમતોલ પાસાને $20$ વખત ફેંકવામા આવે તો $10^{th}$ વખત ફેંકવામા આવે ત્યારે ચોથી વખત છ દેખાય તેની સંભાવના મેળવો. 
જો $\tan \alpha $ એ અસમતા $4{x^2} - 16x + 15 < 0$ નો પૃણાંક ઉકેલ હોય અને $\cos \beta $ એ પ્રથમ ચરણની અક્ષોનો કોણદ્રીભાજક હોય , તો $\sin (\alpha + \beta )\sin (\alpha - \beta )$ મેળવો..
એક પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ $n =2^{ x } 3^{ y } 5^{ z }$ વડે આપેલ છે, જ્યાં $y$ અને $z$ એ એવાં છે કે જેથી $y+z=5$ અને $y^{-1}+z^{-1}=\frac{5}{6}, y > z$ થાય. તો $n$ ના $1$ સહિતના અયુગ્મ ભાજકોની સંખ્યા ....... છે.
$\cot \frac{\pi}{24}$ ની કિમંત મેળવો.
${\left( {\sqrt[4]{9} + \sqrt[6]{8}} \right)^{500}}$ ના વિસ્તરણમાં પૂર્ણાક પદોની સંખ્યા મેળવો