MCQ
$\left[ {\begin{array}{*{20}{c}}4&7\\1&2\end{array}} \right]$ નો વ્યસ્ત શ્રેણિક મેળવો.
  • $\left[ {\begin{array}{*{20}{c}}2&{ - 7}\\{ - 1}&4\end{array}} \right]$
  • B
    $\left[ {\begin{array}{*{20}{c}}2&{ - 1}\\{ - 7}&4\end{array}} \right]$
  • C
    $\left[ {\begin{array}{*{20}{c}}{ - 2}&7\\1&{ - 4}\end{array}} \right]$
  • D
    $\left[ {\begin{array}{*{20}{c}}{ - 2}&1\\7&{ - 4}\end{array}} \right]$

Answer

Correct option: A.
$\left[ {\begin{array}{*{20}{c}}2&{ - 7}\\{ - 1}&4\end{array}} \right]$
a
(a) ${A^{ - 1}} = \frac{{Adj\,(A)}}{{|A|}}$; ${A^{ - 1}} = \left[ {\begin{array}{*{20}{c}}2&{ - 7}\\{ - 1}&4\end{array}} \right]$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $y=y(x)$ એ વિકલ સમીકરણ $\left(x^2-4\right) \mathrm{d} y-\left(y^2-3 y\right) \mathrm{d} x=0, x>2, y(4)=\frac{3}{2}$ નો ઉકેલ વક્ હોય અને વક્ નો ઢાળ ક્યારેય શૂન્ય ન હોય, તો $y(10)$ નું મૂલ્ય . . . . . .  . છે.
$f(x) = [\cos x + \sin x]$ નો વિસ્તારગણ ......... થાય. (જ્યા $[.]$ = $G.I.F.$)
જો $f\left( x \right) = 3 - {x^2},1 \le x \le 4,$ હોય તો ${\log _e}\left( {f\left( {2x} \right)} \right)$ iનો પ્રદેશગણ મેળવો.
જો $f(x) = \int\limits_0^{{x^2}} {\left( {t - 1} \right)} \left( {t - 4} \right)\left( {t - 9} \right)dt$ , હોય તો 
વિધેય $f(x)=(\cos x)-x+1, x \in \mathbb{R}$ માટે, બે વિધાનો ($S1$) $[0, \pi]$ માં $x$ ની ફક્ત એક જ કિંમત માટે $f(x)=0$, અને (S2) $\left[0, \frac{\pi}{2}\right]$ માં $\mathrm{f}(x)$ ઘટે છે અને $\left[\frac{\pi}{2}, \pi\right]$ માં વધે છે માંથી
ધારોકે જેના ધટકો $\{-1,0,1\}$ માંથી હોય, તેવા તમામ $3 × 3$ શ્રેણિકો ધરાવતો ગણ $S$ છે. તો $A^{ T } A$ ના તમામ વિકર્ણી ધટકોનો સરવાળો $6$ હોય તેવા શ્રણણકો $A \in S$ ની સંખ્યા .......... છે.
જો $x = a{\rm{ }}\left( {\cos t + \log \tan {t \over 2}} \right)\,,y = a\sin t,$ તો ${{dy} \over {dx}} = $
રેખા : $\frac{x-3}{-1}= \frac{y+1}{3} = \frac{z+1}{2}$ અને સમતલ $\pi:x-y+2z={0}$ છે.
વિધાન $1 :L$ એ $\pi$ માં આવેલી છે.
વિધાન $2 :L$ એ $\pi$ ને સમાંત૨ છે.
જો $\omega $ એ એકનું કાલ્પનિક બીજ હોય , તો $\left| {\,\begin{array}{*{20}{c}}2&{2\omega }&{ - {\omega ^2}}\\1&1&1\\1&{ - 1}&0\end{array}\,} \right| = $
સદીશ $\bar{a}=\hat{i}+\hat{j}+\hat{k}, \vec{b}$ અને $\vec{c}=\hat{j}-\hat{k}$ આપેલ છે કે જેથી $\vec{a} \times \vec{b}=\vec{c}$ અને $\vec{a} \cdot \vec{b}=1$ છે. જો સદીશ $\vec{b}$ નો $\vec{a} \times \vec{c}$ પરના પ્રક્ષેપ સદીશની લંબાઈ $l$ હોય તો $3l^{2}$ ની કિમંત મેળવો.