MCQ
$\left( {\sim p} \right) \vee \left( {\sim q} \right)$ અસત્ય છે. જો $..........$
  • $p$ અને $q$ સત્ય છે.
  • B
    $p$ અને $q$ અસત્ય છે.
  • C
    $p$ સત્ય છે અને $q$ અસત્ય છે.
  • D
    $p$ અસત્ય છે અને $q$ સત્ય છે.

Answer

Correct option: A.
$p$ અને $q$ સત્ય છે.
$(\sim p) \vee (\sim q)$ અસત્ય છે.
$\therefore \sim p$ અને $\sim q$ અસત્ય છે.
$p$ અને $q$ સત્ય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $_{11}P_r = _{12}P_{r-1} $  હોય, તો  $r$  ની કિંમત ...... થાય.
 $A =$ [$x:x$ એ $3$ નો ગુણિત છે ] અને $B =$ [$x:x$ એ $5$ નો ગુણિત છે ], તો  $A -B$ એ  .  . .  ($\bar A$ એ ગણ $A$ નો પૂરક ગણ દર્શાવે છે )
$1000$ અને $3000$ વચ્ચેની $4$ વડે વિભાજ્ય હોય અને પુનરાવર્તન વગર અંકો  $1,2,3,4,5$ અને $6$ ઉપયોગ કરીને કેટલી સંખ્યા મેળવી શકાય.
જો વક્ર $y^{2}=6 x$ પરનું બિંદુ  કે જેનું બિંદુ $\left(3, \frac{3}{2}\right)$ અંતર ન્યૂનતમ હોય તે બિંદુના યામ $(\alpha, \beta)$ છે તો  $2(\alpha+\beta)$ ની કિમંત મેળવો.
 ઉપવલય $\frac{x^2}{25}+\frac{y^2}{16}=1$ ની, $\left(1, \frac{2}{5}\right)$ મધ્યબિંદુ વાળી, જીવાની  લંબાઈ .................................છે.
સંખ્યા $12345$ ના બધા અંકોનો ઉપયોગ કરીને એવી કેટલી સંખ્યા બનાવી શકાય કે જેથી ઓછામાઓછા ત્રણ અંકો તેના સ્થાને ન આવે ?
$\triangle ABC$ માં $\cot A, \cot B,\cot C$ સમાંતર શ્રેણીમાં છે, તો $a^2, b^2, c^2$ એ ......... .
${\rm{y  =  x  +  5}}$ અને $y\,\, = \,\,\sqrt 3 \,x\,\, - \,\,4\,$ વચ્ચેનો ખૂણો કેટલા ......$^o$ થાય ?
જો દરેક દડો $w$ વજન ધરાવતો હોય તેવા $n$ દડાઓ છે જેમાંથી કોઈ પણ બે દડાઓની જોડો બનાવવામાં આવે તો તે બધી જોડોનો સરવાળો $120$ થાય જ્યારે કોઈ પણ ત્રણ દડાઓની જોડો બનાવવામાં આવે તો બધી જોડોનો સરવાળો $480$ થાય તો $n$ ની કિમત મેળવો 
$\tan 20^\circ + \tan 40^\circ + \sqrt 3 \tan 20^\circ \tan 40^\circ = $