MCQ
${\left( {x + \frac{1}{{2x}}} \right)^{2n}}$ ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.
  • A
    $\frac{{1.3.5....(2n - 3)}}{{n!}}$
  • $\frac{{1.3.5....(2n - 1)}}{{n!}}$
  • C
    $\frac{{1.3.5....(2n + 1)}}{{n!}}$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
$\frac{{1.3.5....(2n - 1)}}{{n!}}$
(b) Obviously the middle term $ = {\,^{2n}}{C_n}{(x)^n}.{\left( {\frac{1}{{2x}}} \right)^n}$

$ = \frac{{2n!}}{{n!.n!{{.2}^n}}} = \frac{{1.3.5....(2n - 1)}}{{n!}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો  $\mathop {\lim }\limits_{x \to 2} \frac{{\tan (x - 2)({x^2} + (a - 2)x - 2a)}}{{({x^2} - 4x + 4)}} = 7$, હોય તો  $'a'$ ની કિમત મેળવો 
જો $\lim _{x \rightarrow 0} \frac{e^{a x}-\cos (b x)-\frac{c x e^{-c x}}{2}}{1-\cos (2 x)}=17$,હોય તો $5 a ^2+ b ^2=...........$
જો બિંદુઓ $\left( 1,2 \right)$ અને $(3, 4)$ એ રેખા $3x-5y+a=0$ ની એક જ બાજુએ આવેલા હોય, તો $.......... .$
જો $z$ =${i^{2i}}$ ,હોય તો $|z|$ ની કિમત મેળવો 

(જ્યાં $i$ =$\sqrt { - 1}$ )

જો સમીકરણ $x^2 - 2ax + a^2 + a - 3 = 0$ ના બીજ વાસ્તવિક અને $3$ કરતાં ઓછા હોય, તો.....
જો $\tan A = \frac{1}{2},\tan B = \frac{1}{3},$ તો $\cos 2A = $
એક ત્રિકોણ $\mathrm{ABC}$ ની બે બાજુઓ $\mathrm{AB}$ અને $\mathrm{AC}$ નાં સમીકરણો અનુક્રમે $4 x+y=14$ અને $3 x-2 y=5$ છે. બિંદુ( $\left(2,-\frac{4}{3}\right)$ એ ત્રીજીબાજુ $BC$ નું $2:1$ નાં ગુણોત્તર માં આંતરવિભાજન કરે છે. બાજુ $BC$ નું સમીકરણ............. છે. 
જો કોઈ રેખા બિંદુ $O$ માથી પસાર થતી હોય તથા રેખા $3y= 10 - 4x$ અને $8x + 6y+ 5 = 0$ ને અનુક્રમે બિંદુ $ A$ અને $B$ માં છેદે છે તો બિંદુ $O$ એ રેખાખંડ $AB$ નું ક્યાં ગુણોતરમાં વિભાજન કરે છે ?
$4$ વડે વિભાજ્ય હોય તેવી $6$ ભિન્ન અંકની કેટલી સંખ્યાઓ મળે $?$
જો  $A = \{1, 2, 4\}, B = \{2, 4, 5\}, C = \{2, 5\}$, તો  $(A -B) × (B -C)$ મેળવો.