Question
$\left(\frac{a}{b}-\frac{b}{a}\right)^{4}$નું વિસ્તરણ કરો.

Answer

Get the step-by-step solution for this question inside the Vidyadip app.

Get the answer in the app

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $5, m, 20, t$ ગુણોત્તર શ્રેણીમાં હોય તો $m$ અને $t$ શોધો.
નીચેની માહિતી પરથી ભાવ આધારિત ટકાવારી ફેરફારોનો ભારિત મધ્યક શોધો.
ખોરાકની વસ્તુ ચોખા ઘઉં ચા ખાંડ કઠોળ
ભાર $7$ $10$ $5$ $8$ $2$
ભાવનો ટકાવારી ફેરફાર $134$ $125$ $115$ $97$ $120$
એક કોલેજમાં કુલ $1500$ વિદ્યાર્થીઓમાંથી $900$ છોકરાઓ હતા. તેમાંથી $250$ છોકરાઓ વિજ્ઞાનપ્રવાહના હતા જ્યારે $250$ છોકરીઓ વાણિજ્ય પ્રવાહમાં હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો.
$5$ પુરુષો અને $3$ સ્ત્રીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ત્રણેય સ્ત્રીઓ એકસાથે ન આવે $?$
ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી વચ્ચેનો તફાવત જણાવો.
સાત અવલોકનો 12, -3, 0, 18,9, - 5, 21 માટે ચતુર્થક વિચલનાંક શોધો.
નીચે આપેલ “થી વધુ પ્રકારના સંચયી આવૃત્તિ$-$વિતરણ પરથી મૂળ આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરો :
થી વધુ $25$ $30$ $35$ $40$ $45$ $50$ $55$ $60$ $65$
સંચમી આવૃત્તિ $100$ $96$ $87$ $70$ $45$ $25$ $14$ $6$ $1$
ટેનિસ ડબલ્સની સ્પર્ધા માટે ત્રણ શાળામાંથી 3 જોડી (છોકરો-છોકરી)ને એકત્રિત કરવામાં આવ્યાં છે. તેમાંથી બે ખેલાડીઓને પસંદ કરવામાં આવે છે.
(i) પસંદ કરેલા બે ખેલાડીઓમાં એક છોકરો અને એક છોકરી હોય તેવી પસંદગી કેટલી રીતે કરી શકાય ?
(ii) પસંદ કરેલા બે ખેલાડીઓમાં એક છોકરો અને એક છોકરી હોય પરંતુ તેઓ બંને એક શાળાના ન હોય તેવી પસંદગી કેટલી રીતે કરી શકાય ?
સતત આવૃત્તિ-વિતરણની રચના માટે ધ્યાનમાં રાખવામાં આવતા મુદાઓ લખો.
$f(x)=5 x-900, x \in R$ છે. X = 500 હોય ત્યારે $f(x)$શોધો. ઉપરાંત x ની કઇ કિંમત માટે $f(x)=10$ થશે?