Question
$\left(\frac{y}{4}+\frac{4}{y}\right)^{4}$ નું વિસ્તરણ કરો.

Answer

$\frac{y^{4}}{256}+\frac{y^{2}}{4}+6+\frac{64}{y^{2}}+\frac{256}{y^{4}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ઓફિસમાં કામ કરતાં 10 કર્મચારીઓનું સરેરાશ વજન 58 કિગ્રા છે. કર્મચારી ભરતીના એક તબક્કામાં લેવાયેલ 5 સ્ત્રી કર્મચારીઓનું સરેરાશ વજન 52 કિગ્રા છે અને 4 પુરુષ કર્મચારીઓનું સરેરાશ વજન 60 કિગ્રા છે. ભરતી પછી ઑફિસના બધા કર્મચારીઓનાં વજનનો મધ્યક મેળવો.
એક ગુણોત્તર$-$શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર અને પાંચમું પદ અનુક્રમે $3$ અને $324$ હોય તો પ્રથમ પદ શોધો.
એક વ્યક્તિ વર્ષના પ્રથમ મહિના જાન્યુઆરીમાં ₹ 300 દાન કરે છે. ત્યાર બાદ પછીના દરેક મહિને - અગાઉના મહિના કરતાં બમણી રકમનું દાન કરે છે, તો વર્ષના અંતે તેણે કુલ કેટલી રકમનું દાન કર્યું હશે ?
$52$ પત્તાંમાંથી બે પત્તાં કેટલી રીતે પસંદ કરી શકાય કે જેથી તે બંને
$(i)$ એક જ પ્રકાર $\text{(SUIT)}$ ના હોય $?$
$(ii)$ એક જ રંગના હોય $?$
બે આવૃત્તિ$-$વિતરણના નીચે જણાવેલ માપો પરથી કયું આવૃત્તિ$-$વિતરણ સંમિતતાની વધુ નજીક છે તે જણાવો.
આવૃત્તિ$-$વિતરણ $A : \bar{x} =28\ \&\ M =26\ \&\ s =10$
આવૃત્તિ$-$વિતરણ $B : \bar{x} =24\ \&\ M =27\ \&\ s =12$
એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા 4 સી.એ. અને 5 ડૉક્ટરમાંથી 3 સભ્યોની સમિતિ બનાવવાની છે. આ સમિતિમાં,
(1) સી.એ.ની સંખ્યા બહુમતીમાં રહે.
(2) ડૉક્ટરની સંખ્યા બહુમતીમાં રહે.
તેવી પસંદગી કેટલા પ્રકારે કરી શકાય ?
એક ઑફિસમાં કુલ $1600$ કર્મચારીઓ નોકરી કરે છે. આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા, સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના $15%$ જેટલી વધુ છે. અપરિણીત કર્મચારીઓની સંખ્યા, પરિણીત કર્મચારીઓની સંખ્યા કરતાં $800$ ઓછી છે. અપરિણીત સ્ત્રીઓની સંખ્યા $195$ છે. અપરિણીત સ્ત્રીઓની સંખ્યા $195$ છે. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો.
એક ગુણોત્તર શ્રેણી માટે $\mathrm{S}_{n}=189, a=27 $ અને $n=3$ હોય, તો $r$ ની કિંમત શોધો.
ચલ x નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 10 અને 5 છે. જો y = 2x + 5 હોય, તો ચલ y નો ચલનાંક શોધો.
$4, 16, 64,....$ આ ગુણોત્તર$-$શ્રેણીનો $4$ પદનો સરવાળો શ્રેણી સૂત્રથી શોધો.