Question
લેખક અને મિત્રો ભગવાનને શી પ્રાર્થના કરતા ?

Answer

લેખક અને તેમના મિત્રો, મંદિરમાં ઘંટ વગાડી, ભગવાનનું ધ્યાન ખેંચીને, માંગણી કરતાં કહેતાં કે – “ભગવાન મને ગણિતમાં પાસ કર – પુરવણી પર શાહી ઢોળાવા દઈશ નહિ.” આવી માંગણી કરતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લેખિકાના જણાવ્યા મુજબ ઇટાલી પાસે કઈ કઈ કલાની વિપુલ સંપત્તિ છે ?
કુસુમે ક્યાં ચૂલો કર્યો હતો ?
આસ્વાદક વેણીભાઈ પુરોહિત દયારામના સર્જનોમાં કોનાં શૃંગારનું વર્ણન જુએ છે ?
રામેશ્વર મંદિરમાં કીર્તન શરૂ થાય એટલે ખાવાનું ભાન ભૂલીને લેખકને કોના પ્રત્યે ધ્યાન રહેતું ?
પ્રભાશંકર રાત્રે માતા-પિતાને શું વાંચી સંભળાવતા હતાં ?
સોક્રેટીસ ક્યાંનો વતની હતો ?
સરસ્વતીબાગનાં સ્થાને લેખક કયાં કયાં વૃક્ષો નિહાળે છે ?
બિસ્મિલ્લાખાંના ગુરુ કોણ હતાં ?
માણેક મુનીમે ક્બુને જણસો ઉતારી દાબડામાં મૂકી દેવા શા માટે કહ્યું ?
અખાએ સંસાર ત્યાગ કર્યો ત્યારે તેની માલ-મિલકત તેમજ ઘરની વ્યવસ્થા કરવાની જવાબદારી કોને સોંપી ?