Question
લેખક અને તેમના બાળમિત્રો કયા ત્રાસનો ભોગ બન્યા ન હતા ?

Answer

બીજે બધે સામાન્ય રીતે હોય છે તેવી બાળકોનાં કણ ખેંચીને ફક્ત ભણવા બેસાડે એવી ધાક્ભારી સંસ્કૃતિના ત્રાસનો લેખક અને તેમના બાળ-મિત્રો ભોગ બન્યા ન હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions