Question
લેખકના મતે મોંઘવારીમાં દાર્જીલિંગમાં ફરવા માટે શું કરવું ?

Answer

લેખકના મતેદાર્જિલિંગમાંએક ટંક જમવાનું ને સાંજે નાસ્તાથી ચલાવી લેવાનું. આમકરવાથી મોંઘવારીમાં દાર્જિલિંગ જવાનું મોંઘુ નહિ પડે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free