Question
લોકનૃત્ય વિશે લખો:
ડાંગી નૃત્ય

Answer

ડાંગ જિલ્લાના આદિવાસીઓના આ ડાંગી નૃત્યમાં તેઓ પ્રાણીઓ, પંખીઓની નકલ નૃત્ય સ્વરૂપે કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
ગુરુજી આવ્યા ત્યારે બધા જ વિદ્યાર્થીઓએ પ્રણામ કર્યા. (ક્યારે)
વાક્યોમાં ભૂલવાળા શબ્દોને રેખાંકિત કરી વાક્યો ફરીથી લખો : 
અમે રોજ જાતે શફાઈ કરીએ છીએ.
શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
સ્થિતિ
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
આપણી સ્વચ્છતા જ આપણા આરોગ્યને સારું રાખે છે.
પ્રથમ ભાષામાં અનુવાદ :
મનગમતી યુવતી સાથે લગ્ન કરવા માગતા યુવાનો મેળામાં દોડાદોડ કરતા હતા.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો : માલ, ટાયલી, ચોર, વિકરાળ
સાચાં વાક્યો સામે ખરાની નિશાની કરો :
______ હનુમાનને ભૂખ લાગ્યો હતો.
______ હનુમાનને ભૂખ લાગી હતી.
______ હનુમાનને ભૂખ લાગ્યું હતું.
રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો :
બકાએ જળમાં પોતાનો પગ ઝબોળ્યો. (પાણી)
વાક્યોમાં લીટી દોરેલ શબ્દમાં ઉચ્ચારણના લીધે ભૂલ થઈ છે. ભૂલ સુધારીને વાક્યો ફરીથી લખો:
મહાભારતનો શાર એક જ છે : 'અન્યાય કરવો નહીં.'
વાકયોમાં આડાઅવળા થયેલ શબ્દો ને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો :
મેળામાં યુવાનોને ગોળ-ગધેડાના છે દોડતા મજા આવે જેસાવડાના જોવાની બહુ.