Question
લોકનૃત્ય વિશે લખો:
ટિપ્પણી નૃત્ય

Answer

ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો ટિપ્પણી વડે ટીપવાની ક્રિયા સાથે તાલબદ્ધ નૃત્ય કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દના જેવા અર્થવાળો બીજો શબ્દ મૂકી તેનો વાક્યમાં પ્રયોગ કરો :
પરીક્ષા
સ્વરચિહ્નનો ઉપયોગ કરી સાચો શબ્દ લખો:
લક
શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
સૂર, સંગીત, દીદી, મજા
સમાન અર્થવાળા બે-બે શબ્દો શોધીને લખો :
સુર્ય - ___________ , ____________ (રવિ, મન, ભાસ્કર, વખત)
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
કબૂતર જેવાં પક્ષીઓ ખૂબ ઊંચે ઊડી શકતાં નથી.
આપેલ શબ્દનો અર્થ લખો:
વાર 
વાળ 
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
નિશાન, આંખ, પક્ષી, ભાઈ
પ્રથમ ભાષામાં અનુવાદ :
ગુજરાત રાજ્યની આખી પૂર્વી સીમામાં મોટે ભાગે આદિવાસી લોકો રહે છે.
શબ્દના જેવા અર્થવાળો બીજો શબ્દ મૂકી તેનો વાક્યમાં પ્રયોગ કરો :
હરીફાઈ
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
'સેવા' સંસ્થા ન હોત તો શાકભાજીવાળાને મુશ્કેલી હતી.