Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનલોકશાહીમાં સમાનતા3 Marks
Question
લોકશાહી કોને કહેવાય ?
✓
Answer
અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત $:$ અનુસાર ‘લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતા શાસનનેતંત્રને $–$ લોકશાહી’ કહેવામાં આવે છે. $–$ લોકશાહી એટલે જેમાં લોકોએ મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઇચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય એવી શાસનવ્યવસ્થા. આપણા દેશમાં લોકશાહી શાસનવ્યવસ્થા છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.