Question
માખીની ખોરાક લેવાની રીત/ટેવ વિશે મુદ્દાસર નોંધ લખો

Answer

માખીની ખોરાક લેવાની રીત કે ટેવ વિશિષ્ટ હોય છે. ખોરાકના પદાર્થની વાસ માખીને આકર્ષે છે. માખી એ પદાર્થ પર બેસે છે, ચાલે છે પછી પોતાની લાળ વડે પદાર્થને ભીનો કરી, પોચો કરે છે. પોચા કરેલા ખોરાકને પોતાના ચૂષક કે મોં વડે ચૂસે છે, ખાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free