Question
માલમને ‘મોટાં હલેસાં માર' એવું શા માટે કહ્યું છે?

Answer

માલમને મોટાં હલેસાં મારવાનું કહ્યું છે, કારણ કે દિયરને દરિયાની પેલે પાર (કિનારે) જવું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free