Question
માણેક મુનીમનો સ્વભાવ બીકણ કે સાવધાની વાળો ? ટુંકમાં જણાવો.

Answer

ખંભાત આવતી પોતાની દીકરીને લેવા માટે શેઠે બે ગાડાં ને માણેક મુનીમ આનંદ મોકલ્યા. ખંભાતનાં બે નીડર ને વિશ્વાંસુ ગાડીત શેકે કર્યા હતા. મુનીમને આ વાતની જાણ હતી. આમ છતાં, પેટલાદ પાર કર્યા પછીના પંથકે અંધારું થતાં જ વળાવિયાની વાતનો વિચાર કરી, એક વળાવિયાની મુનીમે વ્યવસ્થા કરી. આટલાથી ન અટકતાં, મુનીમે શેઠની દીકરીના શરીર પરનાં ઘરેણાં ઉતરાવી દાબડામાં મુકાવી દીધા. માણેક મુનીમની, ઉપરા છાપરી આવી હરકત તેમને ‘સાવધાન’ કરતાં બીકણ વધારે દર્શાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions