Question
માનવસર્જિત આપત્તિઓ કઈ કઈ છે?

Answer

માનવસર્જિત આપત્તિઓ નીચે મુજબ છે:
૧. આગ
૨. ઔદ્યોગિક અકસ્માત
૩. બોમ્બ વિસ્ફોટ
૪. હુલ્લડ
૫. યુદ્ધ
૬. રેલવે અકસ્માત
૭. હવાઈ અકસ્માત
૮. દરિયાઈ અકસ્માત

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free