MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{e^{\frac{1}{x}}}}}{{{e^{\left( {\frac{1}{x} + 1} \right)}}}} = $
  • A
    $0$
  • B
    $1$
  • C
    અસ્તિત્વ નથી.
  • એકપણ નહી.

Answer

Correct option: D.
એકપણ નહી.
(d) $\mathop {{\rm{lim}}}\limits_{x \to 0} \frac{{{e^{1/x}}}}{{{e^{\left( {\frac{1}{x} + 1} \right)}}}} = \mathop {{\rm{lim}}}\limits_{x \to 0} \frac{{{e^{1/x}}}}{{{e^{\frac{1}{x}}}.e}}$

$ = \mathop {{\rm{lim}}}\limits_{x \to 0} \frac{1}{e} = {e^{ - 1}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $ATTEMPT$ શબ્દના અક્ષરોને ફરીવાર યાર્દચ્છિક રીતે લખતા, બધા $T$ એકસાથે આવે તેવી સંભાવના કેટલી થાય ?
જો $(1 + x - 3x^2)^{2145} = a_0 + a_1x + a_2x^2 + .........$ હોય તો  $a_0 - a_1 + a_2 - a_3 + ..... $ નો છેલ્લો અંક મેળવો 
જો બે સંખ્યાઓ વચ્ચેનો બે સમાંતર મધ્યકો $p, q$ અને સમગુણોત્તર મધ્યક $G$ હોય, તો $G^2 =$ …….
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\cos (\sin x) - 1}}{{{x^2}}} = $
એક હેલિકોપ્ટર વક્ર $y - x^{3/2} = 7, (x  \geq  0)$ પર ઊડી રહ્યું છે બિંદુ $\left( {\frac{1}{2},7} \right)$ પર ઊભો એક સૈનિક નજીક આવી રહેલા હેલિકોપ્ટરને નજીક આવતા ગોળી મારે છે  તો નજીકનું અંતર ........... હોય. 
જો ${(1 + x)^{2n + 2}}$ ના વિસ્તરણમાં મધ્યમપદનો સહગુણક $p$ હોય અને ${(1 + x)^{2n + 1}}$ ના વિસ્તરણમાં મધ્યમપદનો સહગુણકના સહગુણકો $q$ અને $r$ હોય , તો . . . .
$x-$ અક્ષ મુખ્યઅક્ષ અને ઉંગમબિંદુ કેન્દ્ર હોય તેવા ઉપવલયને ધ્યાનમાં લો. જો તેની ઉત્કેન્દ્ર્તા $\frac{3}{5}$ અને નાભીઓ વચ્ચેનું અંતર $6$ હોય તો ઉપવલયના શિરોબિંદુઓથી રચાતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચો.એકમમાં મેળવો. 
જો ઉપવલયનો નાભિલંબ તેની ગૌણ અક્ષ કરતાં અડધો હોય, તો તેની ઉન્કેન્દ્રિતા ...
પરવલય ${y^2}\,\, = \,\,\frac{2}{3}\,\,x$ની સમાંતર જીવાઓની સંહતિનું સમીકરણ  $y + 2x + 1 = 0 $ હોય, તો તેનો વ્યાસ શોધો.
જો ${a^2} + {b^2} = 1$ તો $\frac{{1 + b + ia}}{{1 + b - ia}} = $