MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\sin ax}}{{\sin bx}} = $
  • $a/b$
  • B
    $b/a$
  • C
    $1$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$a/b$
a
(a) $\mathop {\lim }\limits_{x \to 0} \,\,\frac{{\sin ax}}{{\sin bx}} = \mathop {\lim }\limits_{x \to 0} \,\,\frac{a}{b}\frac{{\sin ax}}{{ax}}\frac{{bx}}{{\sin bx}} = \frac{a}{b}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $\alpha$ અને $\beta$ બે વાસ્તવિક સંખ્યાઓ છે કે જેથી $\alpha+\beta=1$ અને $\alpha \beta=-1 .$ જો કોઈક પૂર્ણાંક $n \geq 1$ માટે ધારો કે $p _{ n }=(\alpha)^{ n }+(\beta)^{ n },p _{ n -1}=11$ અને $p _{ n +1}=29$ હોય, તો $p _{ n }^{2}$ નું મૂલ્ય ....  થાય.
જો સંકર સંખ્યા $z$ એ સમીકરણ $|z-2-2 i| \leq 1$ નું પાલન કરે છે અને $|3 i z+6|$ ની મહતમ કિમંત $\mathrm{a}+i \mathrm{~b}$ આગળ મળે છે તો $\mathrm{a}+\mathrm{b}$ ની કિમંત મેળવો.
વર્તૂળ $x^2 + y^2 + 2gx + 2fy + \alpha = 0$ પરના કોઈપણ બિંદુ પરથી વર્તૂળ $x^2 + y^2 + 2gx + 2fy + \beta = 0$ પર દોરેલ સ્પર્શકની લંબાઈ :
$(1 + x)^2 (1 + x^2)^3 ( 1 + x^3)^4$ ના વિસ્તરણમાં $x^{10}$ નો સહગુણક મેળવો.
$12 + 16 + 24 + 40 + ....... $શ્રેણીના $n$ પદોનો સરવાળો કેટલો થશે ?
$52$ પત્તા ચાર ખેલાડીઓ વચ્ચે એકસમાન કેટલી રીતે વહેંચી શકાય ?
જો ${\tan ^2}\theta - (1 + \sqrt 3 )\tan \theta + \sqrt 3 = 0$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
$\left(2 .{ }^{1} P _{0}-3 .{ }^{2} P _{1}+4 .{ }^{3} P _{2}-\ldots .\right.$ $51$ પદ સુધી $)$+$\left(1 !-2 !+3 !-\ldots . .\right.$$51^{\text {th }}$ પદ સુધી $)$ ની કિમત શોધો 
જો વર્તૂળ $x^2+ y^2+ 4x + 22y + c = 0$ એ વર્તૂળ $x^2 + y^2- 2x + 8y - d = 0$ ના પરીઘના બે ભાગ પાડે, તો $c + d = . . . . .$
$\left( a,b \right)$ માંથી પસાર થતા અને વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}={{p}^{2}}$ ને લંબચ્છેદી વર્તુળોના કેન્દ્રનો બિંદુગણ ............ છે.