MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \left\{ {\frac{{\sin x - x + \frac{{{x^3}}}{6}}}{{{x^5}}}} \right\} = $
  • $1/120$
  • B
    $-1/120$
  • C
    $1/20$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$1/120$
(a) Expand $\sin x$ and then solve.

Aliter : Apply $L-$ Hospital’s rule

$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\sin x - x + \frac{{{x^3}}}{6}}}{{{x^5}}} = \mathop {\lim }\limits_{x \to 0} \frac{{\cos x - 1 + \frac{{3{x^2}}}{6}}}{{5{x^4}}}$

$ = \mathop {\lim }\limits_{x \to 0} \frac{{ - \sin x + \frac{{6x}}{6}}}{{20{x^3}}} = \mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{ - \cos x + 1}}{{60{x^2}}} = \mathop {\lim }\limits_{x \to 0} \frac{{\sin x}}{{120\,x}}$

$ = \mathop {\lim }\limits_{x \to 0} \frac{{\cos x}}{{120}} = \frac{1}{{120}}.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x=\sum \limits_{n=0}^{\infty} a^{n}, y=\sum\limits_{n=0}^{\infty} b^{n}, z=\sum\limits_{n=0}^{\infty} c^{n}$, જ્યાં $a , b , c$ એ સમાંતર શ્રેણી$(A.P.)$ માં છે. $|a| < 1,|b| < 1,|c| < 1$, $abc$ $\neq 0$ તો:
બે પાસા એક સાથે $4$ વખત ઉછાળવામાં આવે છે , બંને પાસા બે વાર સમાન સંખ્યાઓ દર્શાવવાની સંભાવના કેટલી થાય ?
ઉપવલય $x^2 + 4y^2 = 16$ પરના બિંદુ $P$ આગળનો અભિલંબ એ $x$-અક્ષને $Q$ આગળ મળે છે. જો $M$ એ રેખાખંડ $PQ$ નું મધ્યબિંદુ હોય, તો $M$ નો બિંદુપથ એ આપેલ ઉપવલયના નાભિલંબને કયા બિંદુઓ આગળ છેદે ?
જો $\tan \theta - \cot \theta = a$ અને $\sin \theta + \cos \theta = b,$ તો ${({b^2} - 1)^2}({a^2} + 4)$ મેળવો. 
સમીકરણ $sin^{65}x\, -\, cos^{65}x =\, -1$ ના $x \in (-\pi , \pi )$ માં કેટલા ઉકેલો મળે ?
જો બિંદુઓ $(5, a)$ અને $(b, 7)$ ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ $(3, 5)$ હોય, તો $(a, b)$ શોધો.
બિંદુ $A\,(0,3)$ માંથી વર્તૂળ ${x^2} + 4x + {(y - 3)^2} = 0$ પર દોરવામાં આવેલ જીવા $AB$ એ બિંદુ $M$ ને એવી રીતે મળે છે કે જેથી $AM = 2AB$ થાય તો બિંદુ $M$ ના બિંદુપથનું સમીકરણ મેળવો.
પ્રથમ સો પ્રાકૃતિક સંખ્યા પૈકી ત્રણ ભિન્ન સંખ્યા પસંદ કરવામાં આવે, તો પસંદ કરેલી સંખ્યાઓ $2$ અને $3$ બંને વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?
જો  $\lim _{x \rightarrow 0} \frac{\alpha e^{x}+\beta e^{-x}+\gamma \sin x}{x \sin ^{2} x}=\frac{2}{3}$, કે જ્યાં  $\alpha, \beta, \gamma \in R$ હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન અસત્ય છે ?
બિંદુ  $(3, 4) $ થી રેખા  $3x + 4y + 10 = 0$  પરના લંબની લંબાઈ કેટલી થાય ?