MCQ
$\mathop {\lim }\limits_{x \to 1} \frac{{1 + \log x - x}}{{1 - 2x + {x^2}}} = $
  • A
    $1$
  • B
    $-1$
  • C
    $0$
  • $ - \frac{1}{2}$

Answer

Correct option: D.
$ - \frac{1}{2}$
d
(d) Applying $ L- $Hospital’s rule,

$\mathop {{\rm{lim}}}\limits_{x \to 1} \,\,\frac{{1 + \log x - x}}{{1 - 2x + {x^2}}} = \mathop {{\rm{lim}}}\limits_{x \to 1} \,\,\frac{{\frac{1}{x} - 1}}{{ - 2 + 2x}} = \mathop {{\rm{lim}}}\limits_{x \to 1} \,\,\frac{{1 - x}}{{2x(x - 1)}}$

Again applying $ L-$ Hospital’s rule,

$\mathop {{\rm{lim}}}\limits_{x \to 1} \frac{{ - 1}}{{4x - 2}} = - \frac{1}{2}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી $a \neq b$ એ બે શૂન્યતરવાસ્તવિક સંખ્યા છે . તો ગણ $X =\left\{ z \in C : \operatorname{Re}\left(a z^2+ bz \right)= a \text { and }\operatorname{Re}\left(b z^2+ az \right)= b \right\}$ ની સભ્ય સંખ્યા મેળવો.
ત્રિકોણ $ABC$ ની બાજુઓ $AB, BC$ અને $CA $ પર અનુક્રમે $3, 4$ અને $5$  બિંદુઓ છે. આ બિંદુઓને શિરોબિંદુઓ તરીકે લઇને કુલ કેટલા ત્રિકોણો બનાવી શકાય?
જો કોઇ નિશાનને ટાંકવા માટે સફળ થવાની ત્રણ માણસોની સંભાવના અનુક્રમે $\frac{1}{2} , \frac{1}{3}$ અને $\frac{1}{4}$ છે અને તેમાંથી બરાબર બે માણસ સફળ થાય તેની સંભાવના $\lambda$ અને ઓછામાઓછા બે સફળ થાય તેની સંભાવના $\mu$  થાય તો $\lambda + \mu$ ની કિમત મેળવો. 
અંકો $0, 1$ અથવા બંનેનો ઉ૫યોગ કરીને

(i) બે $0$ પાસપાસે ન આવે તેવા $n$ અંકોના પૂર્ણાંકોની સંખ્યા $=a_n$

(ii) બે $0$ પાસપાસે ન આવે તથા અંતિમ અંક $1$ હોય તેવા $n $ અંકોના પૂર્ણાંકોની સંખ્યા $=b_n$ અને

(iii) બે $0$ પાસપાસે ન આવે અંતિમ અંક $0$ હોય તેવા $n $ અંકોના પૂર્ણાંકોની સંખ્યા $=c_n$ છે.

તો નીચેના પૈકી કયું સાચું છે.

બિંદુઓ $P (3, 1), Q (6, 5), R (x, y) $ માંથી 6 ચોરસ એકમ ક્ષેત્રફળવાળો ત્રિકોણ બને, જો $\angle PRQ\,\,\,\frac{\pi }{2},$હોય, તો બિંદુ R ની સંખ્યા ....
જો $x + y = 3 - cos4\theta$ અને $x - y = 4 \,sin2\theta$ હોય તો 
જો અતિવલય અને તેની અનુબદ્ધ ઉત્કેન્દ્રતા $e$ અને $e'$ હોય, તો $\frac{1}{{{e^2}}}\,\, + \;\,\frac{1}{{e{'^2}}}\,\, = \,\,.......$
જો $(1 - i)x + (1 + i)y = 1 - 3i,$ તો $(x,y) = $
જો રેખા  $y - 1 = m(x - 1) $ વર્તૂળ $ x^2 + y^2 = 4$  ને બે વાસ્તવિક બિંદુઓ આગળ છેદે, તો $m $ ના શક્ય મુલ્યોની સંખ્યા....
જો ${ }^{20} \mathrm{C}_{\mathrm{r}}$ એ $(1+x)^{20}$ ના વિસ્તરણમાં $\mathrm{x}^{\mathrm{r}}$ નો સહગુણક દર્શાવે છે  તો $\sum_{r=0}^{20} r^{2}\,\,{ }^{20} C_{r}$ ની કિમંત મેળવો.