Question
મધ્યક અને ભારિત મધ્યક વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો.

Answer

મધ્યકની ગણતરીમાં માહિતીના બધાં જ અવલોકનોનું મહત્વ સરખું લેવામાં આવે છે. જ્યારે ભારિત મધ્યકમાં માહિતીના અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free