Question
મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર લખો.

Answer

મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું કાર્લપિયર્સનનું આસાદિત સૂત્ર નીચે પ્રમાણે છે $: M_0=3 M-2 x$ જયાં, $M_0=$ બહુલક; $M =$ મધ્યસ્થ અને $\bar{x}=$ મધ્યક.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરેરાશ વિચલન એટલે શું $?$
ઘન વિષમ આવૃત્તિ$-$વિતરણમાં આવૃત્તિવક્રનો કઈ બાજુનો છેડો લંબાયેલો હોય છે $?$
અભ્યાસ સંબંધી ઘટના કે બાબત અંગેના પરિણામો ખૂબ અગત્યના ન હોય ત્યારે કયા પ્રકારની માહિતી પસંદ કરશો ?
પદિક નિદર્શનનો ઉપયોગ ક્યારે કરવો હિતાવહ છે ?
એક માહિતીમાં મધ્યસ્થ અને મધ્યક અનુક્રમે $72$ અને $75$ હોય, તો કેવા પ્રકારની વિષમતા જોવા મળશે $?$
ઋણ વિષમ આવૃત્તિ$-$વિતરણમાં આવૃત્તિવક્રનો કઈ બાજુનો છેડો લંબાયેલો હોય છે $?$
ગુણોત્તર-શ્રેણીની વ્યાખ્યા લખો.
$S _n=3\left(2^n-1\right)$ હોય તો $S_8$ શોધો.
$(x-a)^5$ ના વિસ્તરણમાં દરેક પદના સહગુણક લખો.
સતત આવૃત્તિ$-$વિતરણ માટે ‘થી ઓછા' પ્રકારનું સંચયી આવૃત્તિ$-$વિતરણ વ્યાખ્યાયિત કરો.