Question
મધ્યકની કિંમત કયા પ્રકારના પરિવર્તનથી બદલાય છે $?$

Answer

મધ્યકની કિંમત ઉગમબિંદુના પરિવર્તન તેમજ માપ $($સ્કેલ$)$ ના પરિવર્તનથી બદલાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક આવૃત્તિ$-$વિતરણમાં $\overline{ x }= M = M _0=48$ છે. આ આવૃત્તિ$-$વિતરણની વિષમતા અંગે શું કહી શકાય $?$
પ્રસારના કયા માપમાં અવલોકનોના તેમના મધ્યકથી મેળવાયેલા વિચલનોનો માનાંક લેવામાં આવે છે ?
વર્ગલંબાઈ નિશ્ચિત હોય ત્યારે વર્ગોની સંખ્યા કેવી રીતે નક્કી કરશો $?$
નિવારક સ્વરૂપ એ અનિવારક $($આવરિત$)$ સ્વરૂપના વર્ગો વચ્ચેનો મુખ્ય તફાવત શો છે $?$
છેલ્લાં પાંચ વર્ષોમાં અમદાવાદમાં સરેરાશ વાર્ષિક 25 ઇચ વરસાદ પડ્યો હોય અને આ માહિતીનો ચલનાંક 20 % હોય, તો પ્રમાણિત વિચલન કેટલું હશે ?
વર્ગલંબાઈ શોધવાનું સૂત્ર જણાવો.
સંશોધનની સફળતાનો આધાર કોના પર રહેલો છે ?
ગુણોત્તર શ્રેણી $0.1, 0.01, 0.001, ......$ નો સામાન્ય ગુણોત્તર શોધો.
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: સમષ્ટિના એકમોને સમાંગ સમૂહોમાં વહેંચી તેમાંથી યાદચ્છિક નિદર્શો જે નિદર્શન પદ્ધતિના લેવામાં આવે છે તેને પદિક નિદર્શન કરી છે.
વર્ગલંબાઈ એટલે શું $?$