Question
મેઘગર્જના થાય છે, વરસાદ ચોક્કસ …………….. (થવું)

Answer

થશે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મૃદુલ ઘોષે પોતાના ચિત્ર દોરવાના શોખને ..................... કરવાનું વિચાર્યું.(કાબેલ ,પુનઃજીવિત)

પોતે એ પોટલીમાંથી ગોળ ખાતો જાય છે અને ગોળના ........................... આજુબાજુ ઉડાડે છે.(ગાંગડા, પોટલી)
....................... પાથરું અને સવારથી સાંજ સુધી શાક વેચું. (પાથરણું, વઢ)
પરીક્ષા હશે તો તો …………………  ભૈયા માટે ખુશ થવાની વાત છે.
અઢી દાયકામાં તો ગામની ········· ફરી ગઈ છે. (શ્રેય,સિકલ)
મંદિરના પૂજારીજી જ્યારે સાદ પાડે ત્યારે પ્રસાદ ખાવા દોડી આવતા ........................... ના આખા વૃંદને જોવાની અવિસ્મરણીય તક અહીં આવતા પ્રવાસીઓને પ્રાપ્ત થાય છે. (શિયાળ, ભુજ)
ઘરે ન આવીએ અને રસ્તામાં ક્યાંક ………………….. કરવા રોકાઈએ તો તોફાનમસ્તી કરી નુકસાન કરવાનું મન થાય.
પોટલીમાંનો ગોળ લેવા ........................... જેવો માર ખાવો પડે છે.(ઘરવખરી, થાંભલો)
જળ પાસે જઈ બકાએ પગ ઝબોળ્યો. થોડીક ……….. થઈ. (ખળખળ, ટાઢક)
થાંભલાની ટોચ પર ગોળની ........................... લટકાવવામાં આવે છે. (ગાંગડા, પોટલી)