Question
મેના દીપકની આવી દશા માટે કોને દોષિત માને છે ?

Answer

મેના દીપકની આવી દશા માટે પોતાના પતિ સર અમલ દેરાસરીને દોષિત માને છે અને કહે છે કે આ બધું તમારા પ્રતાપે થયું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free