Question
મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે?

Answer

હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીનાં સરોવરો, નદીઓ, ઝરણાં વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free