Question
મનમાં ચિંતા પેઠી ત્યારે ધૂળાએ શો વિચાર કર્યો?

Answer

મનમાં ચિંતા પેઠી ત્યારે ધૂળાએ હિંમત રાખીને વિચાર્યું કે, 'હું એકલો નથી, મારી સાથે મારા બાર સાથીદારો છે.'

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free