Question
મોંઘીમા _________ ઘેર જતાં હતાં. (મગનને, ટપુડાને)

Answer

ટપુડાને

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બાલિકે ! તારી આ વાત _____ પડતી છે. (ઓછી, વધારે)
મહાભારતનું યુદ્ધ ______ના રણમેદાનમાં થયું હતું. (કુરુક્ષેત્રે, દ્વારકા)
___________ ગરમીથી લોકો ત્રાહિ મામ્ પોકારી ઊઠ્યા છે.(દેખાવડી,કાળઝાળ)
______ને બંદી બનાવી લઉં એટલે યુદ્ધ પૂરું ? (અર્જુન, યુધિષ્ઠિર)
રાજાએ ગુરુ ચેલાને ગામથી ____________ ગાઉ છેટે પહોંચાડી દીધા. (પાંચ, પચાસ)
રાણા પ્રતાપ પાસે શત્રુ સામે ઝઝૂમવાની તાકાત ખૂટી નથી, પણ ___________ ખૂટયાં છે. (સાધનો, સૈનિકો)
રણછોડ રબારી ________ની છાપ પારખી લેતા એટલે લોકો એમને પગી તરીકે ઓળખતા હતા. (પગલાં / પડછાયા)
આઠમા દિવસે કવિ _____ સાથે હાજર થશે. (પ્રશ્ન, જવાબ)
રમેશભાઈ એક ___________ કર્મચારી હતા.(નિષ્ઠાવાન , કાળઝાળ)
પર્યટનમાં જવા માટે ___________ રૂપિયા લાવવાના હતા. (બે, પાંચ)