Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiમોરલી (પદ્ય)2 Marks
Question
મોરલી કાવ્યને આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો
✓
Answer
શ્રીકૃષ્ણ પીળા રંગનું પીતાંબર પહેર્યું છે. તેના વસ્ત્રો પર કસબવાળું (જરકસી) ભરત ભરેલું છે. પીળા રંગનો કટકો (ખેસ) ખભા પર છે. કાનમાં કુંડાળને માથે સુંદર મુગટ છે. મુખ પર મોરલી બિરાજે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.