Question
${ }^n C_2=15$ હોય, તો $n$ ની કિંમત જણાવો.

Answer

${ }^n C_2=15$
$\therefore \frac{n(n-1)}{2}=15$
$\therefore n(n-1)=15 \times 2 .$
$\therefore n(n-1)=30$
$\therefore n(n-1)=6(6-1).$
$\therefore n=6$
આમ, $n = 6$ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નિદર્શ આગણકની વ્યાખ્યા આપો.
બંને અંતિમ ચતુર્થકોની વચ્ચે કેટલા દશાંશકો આવશે ?
જો $a, b, c, d, e$ ગુણોત્તર-શ્રેણીમાં હોય, તો $ae = bd$ થશે.” આ વિધાન સાચું છે $?$
સંશોધનો જટિલ અને વિવિધલક્ષી હોય ત્યારે કઈ પદ્ધતિથી માહિતી મેળવવી જોઈએ ?
ખુલ્લા છેડાના વર્ગો હોય તેવા સતત આવૃત્તિ$-$વિતરણ માટે મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે કઈ સરેરાશ મેળવી શકાય $?$
નીચેનું આવૃત્તિ$-$વિતરણ ધરાવતાં ચલનો બહુલક શોધો
$x$ $5$ $10$ $15$ $20$ $25$
$f$ $12$ $48$ $23$ $10$ $2$
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: આગણક એ સમષ્ટિનું લક્ષણ છે.
નિદર્શ એટલે શું ?
જ્યારે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ-વિતરણ હોય ત્યારે કઈ રીતથી વિષમતાંક મેળવવામાં આવે છે ?
એક ગુણોત્તર$-$શ્રેણીનું પ્રથમ પદ $100$ અને સામાન્ય ગુણોત્તર $\frac{1}{4}$ છે. જો શ્રેણીનું $n$ મું પદ $\frac{25}{16}$ હોય, તો $n$ શોધો.