Question
નાક કાપવું.

Answer

આબરૂને કલંક લગાડવું, બેઇજ્જત કરવું. વા. પ્ર. – ભારતીય લોકો વિદેશમાં ગંદકી કરીને ભારતનું નાક કપાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free