Question
નાનકડા ચરણોમા આખું જગત ભમવાની શક્તિ આપો.

Answer

નાનકડા પગમાં આખું જગત ભમવાનું બળ આપો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

છોકરો હોડીમાં થાકીને લોથપોથ બેઠો હતો. (છોકરો)
ધસમસતાં સમુદ્રનાં મોજાં ન્યૂપોર્ટ બંદરના કિનારા સાથે અથડાતાં હતા. (મોજુ)
રાજાના બાગમાં અવનવાં ફૂલો તેમની સુવાસ પાથરી રહ્યાં હતાં.
સ્વામી વિવેકાનંદના નયનમાં અનેરો પ્રકાશ હતો.
અમે ભૂખ્યાં હોવા છતાં અમને ભોજન પહોંચાડતી નૌકા અમારા સુધી પહોંચી શકતી નહિ. (હું)
માનું હૈયું તો દરિયા જેવડું જ હોય ને!
કિશોરો તો બચાવો બચાવો બૂમો પાડવા લાગ્યા. (કિશોર)
જો પગમાં જોર હોય તો ગમે તેવા મુશ્કેલ પંથ પણ સરળ થઈ જાય!
એક હાથથી સૈનિક લાકડાના પાટિયાના સહારે તરતો હતો. (સૈનિકો)
નર્મદાનાં નીર પીને તો ગુજરાતના લોકોમાં સ્નેહ અને ત્યાગ છલોછલ છલકાય છે.