Question
નારાયણ હેમચંદ્ર કઈ કઈ ભાષાના જાણકાર હતાં ?

Answer

નારાયણ હેમચંદ્રને બંગાળી, ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ ફ્રેન્ચ ભાષાઓ આવડતી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિસ્મિલ્લાખાંને શરણાઈવાદન સિવાય, શેનો શોખ હતો ?
રાજકુમારે તરછોડેલી રાણી રાજા છાની રાખવા ગયા તો એણે શું કર્યું ?
‘જિંદગીભર મઝા કરેગા’ આવા આશીર્વાદ બિસ્મિલ્લાખાંને કોણે આપ્યાં ?
દયારામની વાણીમાં કોના સંગીતનો હીંચકો હોવાનું આસ્વાદક જણાવે છે ?
સોક્રેટીસે આનંદથી ઝેરનો પ્યાલો શું માનીને પી લીધો ?
એથેન્સના રાજવહીવટમાં પડેલા લોકો સાથે સોક્રેટીસ કઈ કઈ બાબતો વિશે ચર્ચામાં ઊતરતો ?
સાન માર્કોની બાજુમાં આવેલા મકાન ઉપરનાં મોટા તોતિંગ ઘંટને કોણ વગાડે છે ? કેવી રીતે ?
શરણાઈ શાના વગર શરૂ કરી શકાતી નથી ?
ડૉ. સુનીતા શાહના દવાખાને આવેલી સ્ત્રીને શેની ચિંતા હતી ?
લેખક પોતાને દુભાષિયો શાથી કહે છે ?