Question
નાથિયાએ થેલી મળતાં શું કર્યું?

Answer

નાથિયાને થેલી મળતાં તેનું નાક ઊંચું-નીચું થવા લાગ્યું. થેલીમાંનાં મીઠાં મધ જેવાં જાંબુડાંની મઘમઘતી સુવાસ તેના નાકમાં એવી ઘૂસી ગઈ કે પટ કરતાંક બે જાંબુ કાઢવાં પડયાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free