Question
નીચેના માટે ચાર સમાન સંમેય સંખ્યા લખો :$ \frac{4}{9} $

Answer

$ \frac{8}{18}, \frac{12}{27}, \frac{16}{36}, \frac{20}{45} $ એ $ \frac{4}{9} $ ની સમતુલ્ય સંમેય સંખ્યાઓ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{XYZW}$ માં $\text{YZ} = 8$ સેમી છે. જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ $120\ cm^2$ હોય, તો વેધ $\text{XM}$ નું માપ શોધો.
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: (-3)^3 \times (-3)^7 $
નીચેનાં સમીકરણો પૈકી કયાં સમીકરણોનો ઉકેલ $3$ છે તે ચકાસો :
$3x + 1 = 19$
ભાગાકાર કરો : $\frac{-16}{81} \div \frac{-32}{45}$
સજાતીય પદો સાથે ગોઠવી સાદું રૂપ આપો $: 4x - y + 2z – (x + y + z)$
કાણાં પાડેલી આકૃતિઓની નકલ કરો અને સંમિતિ ની અક્ષ શોધો :
આપેલી પદાવલિમાં (અચલ સિવાયના) પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો $: 100m + 1000n$
પાંચ સંમેય સંખ્યાઓ લખો.
નીચે આપેલા સમીકરણોને વિધાન સ્વરૂપે લખો :
$1) 4p + 9 = 17 $          $2) 9x - 3 = 24$           $3) \frac{y}{2} + 3 = 7$        $ 4) \frac{7y}{8} = 14$
પૂર્ણાંક સંખ્યાઓ $(a, b)$ ની પાંચ જોડ લખો $a \div b = (-3)$ થાય. આવી એક જોડ $(6, -2)$ છે કારણકે $6 \div (-2) = (-3)$