Question
નીચેનામાંથી કોનો આકાર ત્રિપરિમાણીય નથી $?$

Answer

રેખાખંડ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક નિયમિત પંચકોણની પરિમિતિ $40$ સેમી છે, તો આ પંચકોણની બાજુની લંબાઈ.......સેમી હોય.
જે ત્રિકોણમાં બે બાજુઓનાં માપ સરખાં ન હોય તે ત્રિકોણને $.....$ ત્રિકોણ કહેવાય .
સંખ્યારેખા ઉપર $5$ એ$ (-3)$ ની $……$ બાજુએ છે.
સમીકરણની સરખામણીનું ચિહ્ન કયું છે ?
નીચેનામાંથી $3$ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે $?$
છેદ કરતાં અંશ મોટો હોય , તો એ સંખ્યા કેવી હોય ?
$3, 2, 0, 8$ થી બનતી ચાર અંકની નાનામાં નાની સંખ્યા કઈ થાય $?$
નીચેનામાંથી કઈ સંખ્યા $1, 4$ અને 8થી બનતી સૌથી નાની સંખ્યા છે $?$
એક લંબચોરસની પરિમિતિ $50$ સેમી છે.જો લંબચોરસની પહોળાઈ $10$ સેમી હોય, તો તેની લંબાઈ .... સેમી હોય.
અંક $5$ હંમેશાં દશકના સ્થાને હોય તેવી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થાય $?$