Question
નીચેનાની કિંમત શોધો $: (i)\ 1^9\ (ii)\ 2^8$

Answer

$(i) \ 1 \ (ii)\  256$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$94 - 43$ ની બાદબાકી કરો.
નીચેની સંખ્યાઓને ધન સંમેય સંખ્યા અને ઋણ સંમેય સંખ્યાઓમાં વર્ગીકૃત કરો : $(\frac{-5}{4}), \frac{2}{3}, (\frac{-9}{5}), (\frac{8}{-3}), (\frac{-1}{74}), 3, {-12}, (\frac{-9}{4}), (\frac{-13}{-10})$
સજાતીય પદો સાથે ગોઠવી સાદું રૂપ આપો $: (a + b) – (a - b) - a - b$
વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો $: 9 \times 10^5 + 7 \times 10^4 + 1 \times 10^3 + 3 \times 10^2 + 6 \times 10^1 + 4 \times 10^0 $
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણનાં ક્ષેત્રફળ શોધો :

$8 - 235$ ની બાદબાકી કરો.
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: (-3)^3 \times (-3)^7 $
એક હિલસ્ટેશનનું તાપમાન મંગળવારે $-6^\circ C$ હતું. બુધવારે તાપમાન $2^\circ C$ ઘટે છે, તો બુધવારે તાપમાન કેટલું હશે ? પછીના દિવસે તાપમાનમાં $3^\circ C$ વધારો થાય છે, તો ગુરુવારે તે સ્થળનું તાપમાન કેટલું હશે ?
અનિતા તેના માસિક પગારમાંથી $15\%$ બચત કરે છે. જો અનિતા દર મહિને રૂ. $6000$ બચાવે, તો તેનો પગાર કેટલો હશે ?
શોધો : $(1) 501.911 \times 1000$     $(2) 0.43 \times 10$        $(3) 0.807 \times 100$      $(4) 0.0012 \times 1000$