Question
નીચેનાની કિંમત શોધો $: (i)\ (-4)^2\ (ii)\ (-5)^3$

Answer

$(i)\ 16 \ (ii)\  (-125)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો? ક્યા બે ત્રિકોણો એકરૂપ થાય છે?
$\triangle \mathrm{ABC}$ અને $\triangle \mathrm{XYZ}$ માટે $\angle \mathrm{B}=\angle \mathrm{X}, \mathrm{AB}=\mathrm{XZ}$ અને $\angle \mathrm{A}=\angle \mathrm{Z}$, તો સંગતતા $\mathrm{ABC} \leftrightarrow.............$ એકરૂપતા છે. શરત $: ............$
એક રમકડાના પાંચ ભાગમાંથી $2$ ભાગ લાલ રંગના રંગેલા છે, તો રમકડાના કેટલા ટકા ભાગમાં લાલ રંગ છે?
ભાગાકારા કરો: $0.4 \div 100=..............$
નીચેનાની કિંમત શોધો $: (i)\ (-3)^3\  (ii)\ (-3)^4$
સમાંતરબાજ ચતુષ્કોણ $\text{ABCD}$ માં $\text{BC} = 8$ સેમી અને વેધ $\text{AM} = 18$ સેમી છે. જો $\text{CD} = 16$ સેમી હોય, તો વેધ $\text{AN}$ શોધો.
સંમેય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો : $ (\frac{1}{3}), (\frac{-2}{9}), (\frac{-4}{3}) $
કિમત શોધો : $(\frac{-2}{13}) \div \frac{1}{7}$
પૂર્ણાંકોના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો :
$(-61) \times 102$
ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો $: 2^5 \times 5^5 $
એક દુકાનદાર પાસે $150$ ટી$-$શર્ટ છે, તેમાંનાં $40$ ટી$-$શર્ટ નાનાં બાળકો માટેનાં છે, તો દુકાનદાર પાસે નાનાં બાળકોનાં ટી$-$શર્ટ કેટલા ટકો હોય ?