Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું એકત્રિકીરણ1 Mark
Question
નિદર્શ વ્યાખ્યાયિત કરો.
✓
Answer
સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદછિક રીતેપસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે. જેમ કે, કોઈ શાળાના $900$ વિદ્યાર્થીંઓના સમૂહમાંથી પાદચ્છિક રીતે પસંદ કરેલા $90$ વિઘાર્થીઓનો સમૂહ નિદર્શ છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.