Question
નિદર્શનનો મુખ્ય ઉદેશ શું છે ?

Answer

  • નિદર્શનનો મુખ્ય ઉદેશ્ય સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શના અભ્યાસ પરથી સમષ્ટિની ખાસિયતો વિષે તારણો મેળવવાનો હોય છે.
  • સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલા વિવિધ માપ જેવા કે મધ્યક,પ્રમાણિત વિચલન વગેરેને નિદર્શ આગણકો કહેવાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેયનો વિસ્તાર શેનો ઉપગણ હોય છે ?
મધ્યકની વ્યાખ્યા લખો.
ભારતમાં રાષ્ટ્રીય નિદર્શ તપાસ $– \text{NSS}$ ની શરૂઆત કોના દ્વારા થઈ હતી $?$
$a = \frac{1}{3} $અને $r=1$ હોય તેવી ગુણોત્તર$-$શ્રેણીનાં પ્રથમ $15$ પદોનો સરવાળો કેટલો થાય $?$
એક ગુણોત્તર$-$શ્રેણીમાં પ્રથમ પદ $2$ અને સામાન્ય ગુણોત્તર $5$ હોય, તો ચોથું પદ શોધો.
એક આવૃત્તિ-વિતરણમાં દ્વિતીય ચતુર્થકથી તૃતીય ચતુર્થકનું અંતર 18 અને પ્રથમ ચતુર્થકનું અંતર 22 છે, તો આવૃત્તિ-વિતરણમાં કયા પ્રકારની વિષમતા જોવા મળશે ?
સંશોધનની સફળતાનો આધાર કોના પર રહેલો છે ?
કયા સંજોગોમાં મોટા કદનું નિદર્શ પસંદ કરવામાં આવે છે ?
વર્ગલંબાઈ શોધવાનું સૂત્ર જણાવો.
પ્રથમ પદ = $a$ અને સામાન્ય ગુણોત્તર = $r$ હોય તે શ્રેણીના ક્રમિક પદો લખો.