Question
નિદર્શનું કદ એટલે શું $?$

Answer

  • સમષ્ટિ માંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલ સમૂહ ને નિદર્શ કહેવાય છે. અને નિદર્શ ના એકમો ની કુલ સંખ્યા $(n)$ નિદર્શ ના કદ તરીકે ઓળખાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free