Question
નિવારક સતત આવૃત્તિ$-$વિતરણ ક્યારે મેળવવામાં આવે છે $?$

Answer

જ્યારે સતત અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે તેનું વર્ગીકરણ કરવા માટે સામાન્ય રીતે નિવારક સતત આવૃત્તિ$-$વિતરણ મેળવવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free