Question
નંદુએ કેવી રીતે લેખક સામે જોયું? શા માટે?

Answer

નંદુએ આશ્ચર્ય અને તિરસ્કારની મિશ્રિત લાગણીથી લેખક સામે જોયું. કારણ કે લેખકનું શરીર સાવ સુકલકડી અને દૂબળું-પાતળુ હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

“અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા છે." – આ વાક્યને આધારે લેખકે શું કર્યું હશે? લખો.
'ક્ષિતિ' નાટકમાં કુલ કેટલાં પાત્રો છે? કયાં કયાં?
દધીચિ પોતાની જાતને સદ્ભાગી શા માટે માને છે?
માણસને વ્યક્તિત્વ ઘડતરના અનુભવો મેળવવા શું કરવાનું હોય તો તેની ઘણીખરી જિંદગી એમાં જ પસાર થઈ જાય?
હારની કબૂલાત કરતી વખતે નંદુનો ચહેરો શા માટે ઊતરી ગયો હશે?
બાના જીવનસ્રોત વિશે વિચારતાં, સર્વમાં મોખરે મૂકી શકાય તેવી બાબત કઈ હતી?
લેખકના નાના બાળપણમાં કષ્ટ વેઠવા અંગે શું કહેતા હતા?
નરસિંહ મહેતાનાં માતાપિતાનું નામ શું હતું?
તમે બળદગાડી જોઈ છે? ક્યાં?
લેખકના બાપુજીના મૃત્યુનો કુટુંબને કેવો આઘાત લાગ્યો?